⛔ ગંભીર👤 Raju Khasiya📍 વોર્ડ 2, રામદેવપીર મંદિર શેરી ધોબીતળ, Bhayavadar🏛️ નગરપાલિકા🦟 આરોગ્ય અને સ્વચ્છતાગંદા પાણીથી રોગચાળો
ગંદા પાણીથી રોગચાળો
કેટલા સમયથી ગટરના પાણી આવતું હોય ઉપરવાસથી તો તેમનો તાત્કાલિક નિવારણ લાવવા નગરપાલિકાશ્રીને નમ્ર અપીલ
ઝુંબેશ માં ખોલો →