ZUMBESH

ZUMBESH ઝુંબેશ — તમારી સમસ્યા, આપણું ઝુંબેશ

ZUMBESH (ઝુંબેશ) ગુજરાતનું જનસમસ્યા પ્લેટફોર્મ છે. નાગરિકો પોતાની આસપાસની જાહેર સમસ્યાઓ — રસ્તા, પાણી, વીજળી, સ્વચ્છતા, વાહનવ્યવહાર, આરોગ્ય વગેરે — ફોટા સાથે રજૂ કરે, એકબીજાને સમર્થન આપે અને સમસ્યાઓ તંત્ર સુધી પહોંચાડે.

ज़ुंबेश एक जन समस्या मंच है जहाँ नागरिक अपने आस-पास की सार्वजनिक समस्याएँ दर्ज करते हैं, समर्थन पाते हैं और प्रशासन तक पहुँचाते हैं।

ZUMBESH is a public-issues platform for Gujarat, India, where citizens raise local civic problems (roads, water, electricity, sanitation, transport, health and more), gather community support, and reach the authorities. Available in Gujarati, Hindi and English. Free to use.

મુખ્ય સુવિધાઓ / Features

https://zumbesh.com